Login

આંબલિયાળ ગ્રામ પંચાયત

તાલુકો : પાલનપુર

જીલ્લો : બનાસકાંઠા

  • bg4
સૌજન્ય

આંબલિયાળ

ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાથી ૧૫ કિમી. દુર આંમબલીયાળ ગ્રામ પંચાયત આવેલ છે.

·         ગામ ની વસ્તી  છે.

·         ગામમાં ૨ પ્રાથમિક શાળા અને  આંગણવાડી આવેલ છે.

·         ગામમાં આરોગ્ય કેન્દ્ર આવેલ છે.

·         ગામનો મૂળ આધાર ખેતી અને પશુપાલન છે.

·         ગ્રામ પંચાયત દ્રારા ગામમાં ગટર લાઈન અને આર.સી.સી. રોડ ની વેવસ્થા કરેલ છે.

·         ગામમાં પીવાના પાણી માટે પંચાયત દ્રારા બોર અને ૩ પાણીની ટાંકી ની વેવસ્થા કરેલ છે.

·         ગામ ને સમરસ પંચાયત નો એવોડ મળે છે

·         ગ્રામ પંચાયત ઈંટરનેટ થી જોડાયલ છે.

·         ગામમાં જોવાલાયક રામાપીર નું મંદિર આવેલ છે. ૨ તળાવ આવેલા છે.

મધુબેન મોઘજીભાઈ ચૌધરી

( સરપંચ શ્રી )

હિતેશભાઈ મકવાણા

( તલાટી શ્રી )

શ્રી

( કોમ્પ્યુટર ઓપરેટર શ્રી )

Copyright © Gujaratgrampanchayat.com | Designed & Developed By : G mahiti Infomedia Pvt. Ltd