Login

ભાવીસણા ગ્રામ પંચાયત

તાલુકો : પાલનપુર

જીલ્લો : બનાસકાંઠા

  • bg4
સૌજન્ય

ભાવીસણા ગ્રામ પંચાયત

ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાથી આશરે ૧૧ કિ.મી દુર ભાવિસણા ગામ આવેલ છે.

  • ભાવિસણા ગામ ની વસ્તી ૨૨૦૦ છે.
  • ગામમાં ૧ પ્રાથમિક શાળા અને ૨ આંગણવાડી આવેલ છે.
  • ગામનો મૂળ આધાર ખેતી અને પશુપાલન છે.
  • ગ્રામ પંચાયત દ્રારા ગામના પાણી ના નિકાલ માટે ગટર લાઈન અને આર.સી.સી. રોડ ની વેવસ્થા કરેલ છે.
  • ગામમાં પીવાના પાણી માટે  પંચાયત દ્રારા ૨ બોર અને ૧ પાણીની ટાંકી ની વેવસ્થા કરી દરેક ના ઘરે નળ કનેક્સન થી પાણી આપવામાં આવે છે.
  • ગ્રામ પંચાયત ઈંટરનેટ થી જોડાયલ છે.
  • ગામ ની અંદર જોવાલાયક સ્થળમાં મહાદેવ મંદિર,ઉમિયા મંદિર અને બહુચરાજી નું મંદિર આવેલ છે.

પટેલ વર્ષાબેન દીલીપભાઈ

( સરપંચ શ્રી )

કલ્પેશભાઈ કર્ણાવત

( કોમ્પુટર ઓ. શ્રી )

રજનબેન કે સોલંકી

( તલાટી કમ મંત્રી )

Copyright © Gujaratgrampanchayat.com | Designed & Developed By : G mahiti Infomedia Pvt. Ltd