Login

ભુતેડી ગ્રામ પંચાયત

તાલુકો : પાલનપુર

જીલ્લો : બનાસકાંઠા

  • bg4
સૌજન્ય

ભુતેડી ગ્રામ પંચાયત

ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાથી આશરે ૧૫ કિ.મી દૂર ભુતેડી ગામ આવેલ છે.

  • ભુતેડી ગામ ની વસ્તી ૩૫૦૦ છે.
  • ગામમાં ૨ પ્રાથમિક શાળા ,૩ આંગણવાડી અને ૧ માધ્યમિક શાળાઆવેલ છે.
  • ગામમાં આરોગ્ય કેન્દ્ર આવેલ છે.
  • ગામનો મૂળ આધાર ખેતી અને પશુપાલન છે.
  • ગ્રામ પંચાયત દ્રારા ગામમાં ગટર લાઈન અને આર.સી.સી. રોડ ની વેવસ્થા કરેલ છે.
  • ગામમાં પીવાના પાણી માટે  પંચાયત દ્રારા ૨ બોર અને ૨ પાણીની ટાંકી ની વેવસ્થા કરેલ છે.
  • ગ્રામ પંચાયત ઈંટરનેટ થી જોડાયલ છે.

શ્રી રમેશભાઈ રાતડા

( સરપંચશ્રી )

શ્રીમતી ટીનાબેન એમ ચૌધરી

( તલાટી શ્રી )

શ્રી કલ્પેશભાઈ ગૌસ્વામી

( કોમ્પુટર ઓ.શ્રી )

Copyright © Gujaratgrampanchayat.com | Designed & Developed By : G mahiti Infomedia Pvt. Ltd