Login

દલવાડા ગ્રામ પંચાયત

તાલુકો : પાલનપુર

જીલ્લો : બનાસકાંઠા

  • bg4
સૌજન્ય

દલવાડા

ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં  દલવાડા ગ્રામ પંચાયત ૩૦ કિમી આવેલ છે.

·         વાવ ગામ ની વસ્તી ૩૦૦૦છે.

·         ગામમાં ૧પ્રાથમિક શાળા ૧માધ્યમિક શાળા અને   આંગણવાડી આવેલ છે.

·         ગામમાં આરોગ્ય કેન્દ્ર આવેલ છે.

·         ગામનો મૂળ આધાર ખેતી અને પશુપાલન છે.

·         ગ્રામ પંચાયત દ્રારા ગામમાં ગટર લાઈન અને આર.સી.સી. રોડ ની વેવસ્થા કરેલ છે.

·         ગામમાં પીવાના પાણી માટે પંચાયત દ્રારા૧ બોર અને ૨ પાણીની ટાંકી ની વેવસ્થા કરેલ છે.

·         ગામ ને સમરસ પંચાયત નો એવોડ મળે છે

·         ગ્રામ પંચાયત ઈંટરનેટ થી જોડાયલ છે.

 

·         ગામમાં જોવાલાયક મહાદેવ અને ચાચરેટદાદા નું મંદિર આવેલ છે. 

ગામી ભરતકુમાર માધાભાઈ

( સરપંચ શ્રી )

શ્રી મનીષભાઈ ગામી

( ડે.સરપંચ શ્રી )

સંજયભાઈ ચૌધરી

( તલાટી શ્રી )

ડીમ્પલબેન પટેલ

( કોમ્પ્યુટર ઓ. શ્રી )

Copyright © Gujaratgrampanchayat.com | Designed & Developed By : G mahiti Infomedia Pvt. Ltd