Login

ગઢ ગ્રામ પંચાયત

તાલુકો : પાલનપુર

જીલ્લો : બનાસકાંઠા

  • bg4
સૌજન્ય

ગઢ ગ્રામ પંચાયત

ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાથી આશરે ૨૪ કિ.મી દુર ગઢ ગામ આવેલ છે.

  • ગઢ ગામ ની વસ્તી ૧૧૯૧૦ છે.
  • ગામમાં ૮ પ્રાથમિક શાળા, ૪ માધ્યમિક શાળા અને ૧૪ આંગણવાડી આવેલ છે.
  • ગામની મધ્યમાં સિવિલ હોસ્પીટલ આવેલ છે.
  • ગામનો મૂળ આધાર ખેતી અને પશુપાલન છે.
  • ગ્રામ પંચાયત દ્રારા ગામના પાણી ના નિકાલ માટે ગટર લાઈન અને આર.સી.સી. રોડ ની વેવસ્થા કરેલ છે.
  • ગામમાં પીવાના પાણી માટે  પંચાયત દ્રારા ૪ બોર અને ૫ પાણીની ટાંકી ની વેવસ્થા કરી દરેક ના ઘરે નળ કનેક્સન થી પાણી આપવામાં આવે છે.
  • ગ્રામ પંચાયત ઈંટરનેટ થી જોડાયલ છે.
  • ગામ ની અંદર જોવાલાયક સ્થળમાં ચામુંડા માતાનું મંદિર અને દશામા નું મંદિર આવેલ છે.

અભિપ્રાય
  • Hareshbhai kanjibhai Chaudhari
    Very nice creation making online Gadh panchayat and always update govt.circullars and records.Edit govt.Yojanas of gujarat govt in farming and cattle rearings.Very good and Best compliments to panchayat team.

ખોડાભાઈ એ સાળવી

( સરપંચ શ્રી )

પરબતજી વી પરમાર

( ડે.સરપંચ શ્રી )

હરેશભાઈ મોર

( તલાટી શ્રી )

રામસિંહ સોલંકી

( VCE શ્રી )

Copyright © Gujaratgrampanchayat.com | Designed & Developed By : G mahiti Infomedia Pvt. Ltd