Login

ગોળા ગ્રામ પંચાયત

તાલુકો : પાલનપુર

જીલ્લો : બનાસકાંઠા

  • bg4
સૌજન્ય

ગોળા ગ્રામ પંચાયત

ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાથી આશરે ૧૨ કિ.મી દુર ગોળા ગામ આવેલ છે.

  • ગોળા ગામ ની વસ્તી ૧૦૦૦૦ છે.
  • ગામમાં ૬ પ્રાથમિક શાળા અને ૫ આંગણવાડી આવેલ છે.
  • ગામમાં ૧ માધ્યમિક શાળા આવેલ છે.
  • ગામનો મૂળ આધાર ખેતી અને પશુપાલન છે.
  • ગ્રામ પંચાયત દ્રારા ગામના પાણી ના નિકાલ માટે ગટર લાઈન અને આર.સી.સી. રોડ ની વેવસ્થા કરેલ છે.
  • ગામમાં પીવાના પાણી માટે  પંચાયત દ્રારા ૩ બોર અને ૩ પાણીની ટાંકી ની વેવસ્થા કરી દરેક ના ઘરે નળ કનેક્સન થી પાણી આપવામાં આવે છે.
  • ગ્રામ પંચાયત ઈંટરનેટ થી જોડાયલ છે.
  • ગામ ની અંદર જોવાલાયક સ્થળમાં ધારડા મહાદેવ મંદિર અને હનુમાનજી નું મંદિર આવેલ છે.

રણજીતસિંહ રાણા

( સરપંચ શ્રી )

હર્ષનાબેન જોશી

( તલાટી શ્રી )

વનરાજસીહ રાણા

( કોમ્પુટર ઓ. શ્રી )

Copyright © Gujaratgrampanchayat.com | Designed & Developed By : G mahiti Infomedia Pvt. Ltd