Login

કાણોદર ગ્રામ પંચાયત

તાલુકો : પાલનપુર

જીલ્લો : બનાસકાંઠા

  • bg4
સૌજન્ય

કાણોદર ગ્રામ પંચાયત

ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાથી આશરે ૧૦ કિ.મી દુર કાણોદર ગામ આવેલ છે.

  • કાણોદર ગામ ની વસ્તી ૧૨૩૮૯ છે.
  • ગામમાં ૪ પ્રાથમિક શાળા અને ૧૬ આંગણવાડી આવેલ છે.
  • ગામમાં 2 માધ્યમિક શાળા આવેલ છે.
  • ગામનો મૂળ આધાર ખેતી અને પશુપાલન છે.
  • ગ્રામ પંચાયત દ્રારા ગામના પાણી ના નિકાલ માટે ગટર લાઈન અને આર.સી.સી. રોડ ની વેવસ્થા કરેલ છે.
  • ગામમાં પીવાના પાણી માટે  પંચાયત દ્રારા ૬ બોર અને ૨ પાણીની ટાંકી ની વેવસ્થા કરી દરેક ના ઘરે નળ કનેક્સન થી પાણી આપવામાં આવે છે.
  • ગ્રામ પંચાયત ઈંટરનેટ થી જોડાયલ છે.
  • ગામ ની અંદર જોવાલાયક સ્થળમાં હુસેન ટેકરી રોઝો,નવી મસ્જીદ અને વાવ આવેલ છે.

હસનઅલી અમી

( સરપંચ શ્રી )

કિશોરભાઈ ગેલોત

( તલાટી શ્રી )

મ્હોમદહુસેન જીવણા

( કોમ્પુટર ઓ. શ્રી )

Copyright © Gujaratgrampanchayat.com | Designed & Developed By : G mahiti Infomedia Pvt. Ltd