Login

ખોડલા ગ્રામ પંચાયત

તાલુકો : પાલનપુર

જીલ્લો : બનાસકાંઠા

  • bg4
સૌજન્ય

ખોડલા ગ્રામ પંચાયત

 

ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાથી આશરે ૧૨  કિ.મી દુર ખોડલા ગામ આવેલ છે.

  • ખોડલા ગામ ની વસ્તી ૩૭૪૯ છે.
  • ગામમાં ૧ પ્રાથમિક શાળા અને ૫ આંગણવાડી આવેલ છે.
  • ગામમાં ૧ માધ્યમિક શાળા આવેલ છે.
  • ગામનો મૂળ આધાર ખેતી અને પશુપાલન છે.
  • ગ્રામ પંચાયત દ્રારા ગામના પાણી ના નિકાલ માટે ગટર લાઈન અને આર.સી.સી. રોડ ની વ્યવસ્થા કરેલ છે.
  • ગામમાં પીવાના પાણી માટે  પંચાયત દ્રારા ૨ બોર અને ૧ પાણીની ટાંકી તથા સંપ ની વ્યવસ્થા કરી દરેક ના ઘરે નળ કનેક્સન થી પાણી આપવામાં આવે છે.
  • ગ્રામ પંચાયત ઈંટરનેટ થી જોડાયલ છે.
  • ગામ ની અંદર જોવાલાયક સ્થળમાં દુધેશ્વર મહાદેવ અને ખોડીયાર માતા નું મંદિર તથા સેમોડ નામના તળાવકાંઠે આવેલ હનુમાનજીનું મંદિર છે.
  •  ગામમાં રહેતી જ્ઞાતિઓ  :- ચૌધરી, પલાણી (રાવળ), ભંગી, હરિજન, ૫રમાર, પ્રજા૫તિ (કુંભાર), બાવા, ઢાઢી, મેમણ, કોળી, સિપાઇ, સોની, દરજી, બ્રાહમણ, પંચાલ, વાધરી, કાંગસીયા, વાદી, નાઇ(વાળંદ), મીર, શાહ (વાંણીયા)  

  • ગામની સાક્ષરતા :- ૬૩.૪૩ (કૂલ સાક્ષર : ૨૩૭૮)

  •  ગરીબીરેખા નીચે જીવતા લોકો ની સંખ્યા :- ૨૨૮     

  •  ગામમાં ખુબ જ ધામ-ધુમ અને ખુશી થી ઉજવાતા તહેવારોમાં  શિવરાઞી, જન્માષ્ઠમી, નવરાઞી, દિવાળી, હોળી, ધુળેટી વિગેરે

  • મિશન અન્ત્યોદથ અને જીપીડીપી અંતર્ગત સેટકોમ તા. ૧૫-૦૯-૨૦૧૮ પ્રોગ્રામનો વિડીઓ જોવા માટે

રાજાભાઈ એસ.લોહ

( સરપંચશ્રી )

ગલબાભાઈ આર.જુડાલ

( ઉપ-સરપંચશ્રી )

મીનાબેન ડી. અટોસ

( તલાટી શ્રી )

રમેશ એન. અાકોલીયા

( વી.સી.ઇ. શ્રી )

Copyright © Gujaratgrampanchayat.com | Designed & Developed By : G mahiti Infomedia Pvt. Ltd