Login

કુશ્કલ ગ્રામ પંચાયત

તાલુકો : પાલનપુર

જીલ્લો : બનાસકાંઠા

  • bg4
સૌજન્ય

કુશ્કલ ગ્રામ પંચાયત

ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાથી આશરે ૧૭ કિ.મી દુર કુશ્કલ ગામ આવેલ છે.

  • કુશ્કલ ગામ ની વસ્તી ૨૨૪૯ છે.
  • ગામમાં ૨ પ્રાથમિક શાળા અને ૩ આંગણવાડી આવેલ છે.
  • ગામનો મૂળ આધાર ખેતી અને પશુપાલન છે.
  • ગ્રામ પંચાયત દ્રારા ગામના પાણી ના નિકાલ માટે ગટર લાઈન અને આર.સી.સી. રોડ ની વેવસ્થા કરેલ છે.
  • ગામમાં પીવાના પાણી માટે  પંચાયત દ્રારા ૨ બોર અને ૨ પાણીની ટાંકી ની વેવસ્થા કરી દરેક ના ઘરે નળ કનેક્સન થી પાણી આપવામાં આવે છે.
  • ગ્રામ પંચાયત ઈંટરનેટ થી જોડાયલ છે.
  • ગામ ની અંદર જોવાલાયક સ્થળમાં મહાદેવ નું મંદિર આવેલ છે.

અભિપ્રાય
  • Mahendra Chaudhari
    મારુ ગામ રળીયામણુ ગામ છે. ગામ મા બધા સંપ થી રહે છે

શાંન્તાબેન વી પ્રજાપતિ

( સરપંચ શ્રી )

મનિષાબેન કે ચૌધરી

( તલાટી શ્રી )

નરેશભાઈ ચૌધરી

( કોમ્પુટર ઓ. શ્રી )

Copyright © Gujaratgrampanchayat.com | Designed & Developed By : G mahiti Infomedia Pvt. Ltd