Login

માલણ ગ્રામ પંચાયત

તાલુકો : પાલનપુર

જીલ્લો : બનાસકાંઠા

  • bg4
સૌજન્ય

માલણ ગ્રામ પંચાયત

ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાથી આશરે ૧૩ કિ.મી દુર માલણ ગામ આવેલ છે.

  • માલણ ગામ ની વસ્તી ૯૪૫૭ છે.
  • ગામમાં ૨ પ્રાથમિક શાળા, ૨ માધ્યમિક શાળા અને ૧૧ આંગણવાડી આવેલ છે.
  • ગામનો મૂળ આધાર ખેતી અને પશુપાલન છે.
  • ગ્રામ પંચાયત દ્રારા ગામના પાણી ના નિકાલ માટે ગટર લાઈન અને આર.સી.સી. રોડ ની વેવસ્થા કરેલ છે.
  • ગામમાં પીવાના પાણી માટે  પંચાયત દ્રારા ૫ બોર અને ૫ પાણીની ટાંકી ની વેવસ્થા કરી દરેક ના ઘરે નળ કનેક્સન થી પાણી આપવામાં આવે છે.
  • ગ્રામ પંચાયત ઈંટરનેટ થી જોડાયલ છે.
  • ગામ ની અંદર જોવાલાયક સ્થળમાં રાધા કૃષ્ણ નું મંદિર અને ૧ દરગા આવેલ છે.

તીરબંધા જીવાભાઇ ધરમાભાઇ

( સરપંચ શ્રી )

શ્રી દિનેશભાઇ ઓખાભાઇ જુઆ

( ડે.સરપંચ શ્રી )

નરેશકુમાર આર ગામી

( તલાટી શ્રી )

ગુલાબસિહ રાજપૂત

( કોમ્પુટર ઓ. શ્રી )

Copyright © Gujaratgrampanchayat.com | Designed & Developed By : G mahiti Infomedia Pvt. Ltd