Login

મોટા ગ્રામ પંચાયત

તાલુકો : પાલનપુર

જીલ્લો : બનાસકાંઠા

  • bg4
સૌજન્ય

મોટા ગ્રામ પંચાયત

ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાથી આશરે ૨૦ કિ.મી દુર મોટા ગામ આવેલ છે.

  • મોટા ગામ ની વસ્તી ૭૦૦૦ છે.
  • ગામમાં ૩ પ્રાથમિક શાળા, ૧ માધ્યમિક શાળા અને ૫ આંગણવાડી આવેલ છે.
  • ગામનો મૂળ આધાર ખેતી અને પશુપાલન છે.
  • ગ્રામ પંચાયત દ્રારા ગામના પાણી ના નિકાલ માટે ગટર લાઈન અને આર.સી.સી. રોડ ની વેવસ્થા કરેલ છે.
  • ગામમાં પીવાના પાણી માટે  પંચાયત દ્રારા ૧ બોર અને ૨ પાણીની ટાંકી ની વેવસ્થા કરી દરેક ના ઘરે નળ કનેક્સન થી પાણી આપવામાં આવે છે.
  • ગ્રામ પંચાયત ઈંટરનેટ થી જોડાયલ છે.
  • ગામ ની અંદર જોવાલાયક સ્થળમાં મહાદેવ મંદિર અને સુરદેવી માતા નું મંદિર આવેલ છે.

ખેમાજી ધાડીયા

( સરપંચ શ્રી )

શ્રી વાસુજી એસ દેલવાડી

( ડે.સરપંચ શ્રી )

ચંદ્રિકાબેન પરમાર

( તલાટી શ્રી )

દશરથભાઈ હુણ

( કોમ્પુટર ઓ. શ્રી )

Copyright © Gujaratgrampanchayat.com | Designed & Developed By : G mahiti Infomedia Pvt. Ltd