Login

સાસમ ગ્રામ પંચાયત

તાલુકો : પાલનપુર

જીલ્લો : બનાસકાંઠા

  • bg4
સૌજન્ય

સાસમ

ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાથી ૨૦ કિમિ.દુર સાસમ ગ્રામ પંચાયત આવેલ છે.

·         ગામ ની વસ્તી ૫૫૧૭ છે.

·         ગામમાં ૨ પ્રાથમિક શાળા ૧માધ્યમિક શાળા અને ૫આંગણવાડી આવેલ છે.

·         ગામમાં આરોગ્ય કેન્દ્ર આવેલ છે.

·         ગામનો મૂળ આધાર ખેતી અને પશુપાલન છે.

·         ગ્રામ પંચાયત દ્રારા ગામમાં ગટર લાઈન અને આર.સી.સી. રોડ ની વેવસ્થા કરેલ છે.

·         ગામમાં પીવાના પાણી માટે પંચાયત દ્રારા  ૨ બોર અને ૨ પાણીની ટાંકી ની વેવસ્થા કરેલ છે.

·         ગામ ને સમરસ પંચાયત નો એવોડ મળે છે

·         ગ્રામ પંચાયત ઈંટરનેટ થી જોડાયલ છે.

·         ગામમાં જોવાલાયક મહાદેવજી નું મંદિર અને સુરજતી માં નું મંદિર આવેલ છે. ૮ તળાવઆવેલા છે.

લાડુબેન મેતાજી બોરકવાડીયા

( સરપંચ શ્રી )

આર કે વળાગોટ

( તલાટી શ્રી )

સોનાજી મથુરજી બોરકવાડીયા

( કોમ્પ્યુટર ઓપરેટર શ્રી )

Copyright © Gujaratgrampanchayat.com | Designed & Developed By : G mahiti Infomedia Pvt. Ltd