Login

ટાકરવાડા ગ્રામ પંચાયત

તાલુકો : પાલનપુર

જીલ્લો : બનાસકાંઠા

  • bg4
સૌજન્ય

ટાકરવાડા ગ્રામ પંચાયત

ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાથી આશરે ૧૫ કિ.મી દુર ટાકરવાડા ગામ આવેલ છે.

  • ટાકરવાડા ગામ ની વસ્તી ૪૧૦૩ છે.
  • ગામમાં ૨ પ્રાથમિક શાળા, ૧ માધ્યમિક શાળા,૧ ઊચ્ચતર માધ્યમિક શાળા અને ૫ આંગણવાડી આવેલ છે.
  • ગામમાં ૧ આરોગ્ય કેન્દ્ર આવેલ છે.
  • ગામનો મૂળ આધાર ખેતી અને પશુપાલન છે.
  • ગ્રામ પંચાયત દ્રારા ગામના પાણી ના નિકાલ માટે ગટર લાઈન અને આર.સી.સી. રોડ ની વેવસ્થા કરેલ છે.
  • ગામમાં પીવાના પાણી માટે  પંચાયત દ્રારા ૩ બોર અને ૪ પાણીની ટાંકી ની વેવસ્થા કરી દરેક ના ઘરે નળ કનેક્સન થી પાણી આપવામાં આવે છે.
  • ગ્રામ પંચાયત ઈંટરનેટ થી જોડાયલ છે.
  • ગામ ની અંદર જોવાલાયક સ્થળમાં કાશી વિશ્વનાથ નું મંદિર અને ૧ નર્સરી આવેલ છે.

રંજનબેન પરમાર

( તલાટી શ્રી )

જયંતીભાઈ પટેલ

( કોમ્પુટર ઓ. શ્રી )

ચેહરબેન રગજીભાઇ વળાગોટ

( સરપંચ )

Copyright © Gujaratgrampanchayat.com | Designed & Developed By : G mahiti Infomedia Pvt. Ltd