ચંડીસર ગામની સામાન્ય માહીતી
ગામનોમુખ્ય ધંધો ખેતી |
ખેતીની કુલ જમીન ૧૭૪પ હેકટરમાં |
અન્ય પડતર જમીન ૩૯પ હેકટરમાં |
ગામનો રકબો ર૧૩૦ |
ખાતેદારોની સંખ્યા – ૧૩૦૦ |
સિંચાઈના બોર - ૪ર૨ |
પશુઓની સંખ્યા - ૩૮ર૪ |
ગામમાં મંદિરો,મસ્જિદ અને જૈન દેરાસર
ધોળેશ્વર મહાદેવનું મંદિર |
ચામુંડા માતાનું મંદિર |
શંકર ભગવાનનું મંદિર |
કાશિ વિશ્વનાથનું મંદિર |
ટોકરિયા મહાદેવનું મંદિર |
અંબિકા માતાનું મંદિર |
ઝાંપડી માતાનું મંદિર |
મસ્જિદ |
જૈન દેરાસર |
( સરપંચ શ્રી )
( તલાટી શ્રી )
( કોમ્પુટર ઓ. )
Copyright © Gujaratgrampanchayat.com | Designed & Developed By : G mahiti Infomedia Pvt. Ltd