About Gram Panchayat

Shri Narendra Modi

Hon. PM of India

Shri Vijay Rupani

Hon'ble Chief Minister
Government of Gujarat.

Shri R C Faladu

Hon'ble Minister
Rural Development,Gujarat.

Shri Bachubhai Khabad

Hon'ble Minister State
Rural Housing and Rural Development, Gujarat.

Shri jaydrathsinhji Parmar

Hon'ble Minister State
Panchayat (Independent charge), Gujarat.

ગુજરાત ગ્રામ પંચાયત

આપણી સામાજીક અને આર્થિક પ્રવૃતિઓમાં ગામોનું હંમેશા મહત્વ રહ્યુ છે. ગ્રામ પૌરાણિક સમયથી એકમ રહ્યુ છે. દેશની મોટાભાગની વસ્તી ગ્રામ વિસ્તારોમાં રહે છે.

પૂ.મહાત્મા ગાંધીજીએ ગામને ગ્રામસ્વરાજ નું એકમ વર્ણવેલ છે. ગ્રામસ્વરાજ એટલે સંપૂર્ણપણે પોતાની વિશાળ ઇચ્છાઓ માટે પડોશીઓથી સ્વતંત્ર પરંતુ પરસ્પર એકબીજા પર આધારિત ગણતંત્ર. 

પંચાયત શબ્દને બે ભાગમાં વિભાજીત કરી શકાય. પંચ અને આયત. પંચ શબ્દ સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં પણ પાંચની સંખ્યાના અર્થમાં વપરાય છે. પંચ ત્યાં પરમેશ્વરની પૌરાણિક ઉકિતમાં શ્રધ્ધા ધરાવે છે. વૈદિક કાળથી ગામને મૂળભૂત એકમ તરીકે ગણવામાં આવે છે. અથર્વવેદ અને ઋગ્વેદમાં પણ તેનો ઉલ્લેખ મળી આવે છે.

 

ગુજરાત રાજયમાં ત્રિસ્તરીય પંચાયત વ્યવસ્થા અમલમાં છે.
૧. ગ્રામ પંચાયત
૨. તાલુકા પંચાયત
૩. જીલ્લા પંચાયત

ગુજરાત રાજયમાં ૩૩ જીલ્લા પંચાયતો, ૨૪૯ તાલુકા પંચાયતો અને ૧૪,૦૧૭ ગ્રામ પંચાયતો અસ્તિત્વમાં છે. જયારે ૧૮,૫૮૪ રેવન્યુ વિલેજ છે.

ગ્રામ પંચાયત
  ધર વપરાશ અને ઢોર માટે પીવાના પાણીની વ્યવસ્થા
  ગામમાં રસ્તાની સફાઇ
  સરકારી મિલ્કતની જાળવણી
  ગામમાં આરોગ્ય વિષયક જાળવણી
  ગામમાં દીવાબત્તી વ્યવસ્થા
  ગામમાં પ્રાથમિક શિક્ષણ સહિત શિક્ષણ ફેલાવો વિગેરે
  ગ્રામ્ય વિકાસનું આયોજન.
  ગામમાં સીમના પાકની સંભાળ રાખવા બાબત.
  ખેતીવાડી સુધારણા આયોજન
Back

Copyright © Gujaratgrampanchayat.com | Designed & Developed By : G mahiti Infomedia Pvt. Ltd