Login

પારપડા ગ્રામ પંચાયત

તાલુકો : પાલનપુર

જીલ્લો : બનાસકાંઠા

  • bg4
  • bg4
સૌજન્ય

પારપડા ગ્રામ પંચાયત

ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાથી આશરે ૮ કિ.મી. દુર પારપડા ગામ આવેલ છે.

  • પારપડા ગામ ની વસ્તી ૧૫૪૪ છે.
  • ગામમાં ૧ પ્રાથમિક શાળા અને ૨ આંગણવાડી આવેલ છે.
  • ગામનો મૂળ આધાર ખેતી અને પશુપાલન છે.
  • ગ્રામ પંચાયત દ્રારા ગામના પાણી ના નિકાલ માટે ગટર લાઈન અને આર.સી.સી. રોડ ની વેવસ્થા કરેલ છે.
  • ગામમાં પીવાના પાણી માટે  પંચાયત દ્રારા ૧ બોર અને ૨ પાણીની ટાંકી ની વેવસ્થા કરી દરેક ના ઘરે નળ કનેક્સન થી પાણી આપવામાં આવે છે.
  • ગ્રામ પંચાયત ઈંટરનેટ થી જોડાયલ છે.
  • ગામ ની મધ્યમમાં શીતળા માતાજી નું ભવ્ય મંદિર આવેલ છે. ત્યાં દર શીતળાસાતમ પર મોટો મેળો ભરાય છે.   

અભિપ્રાય
  • રમેશભાઈ અટોસ
    મારું ગામ વિકાસ કરી નવા સોપાનો સર કરે તેવો મારો અને ગામના લોકોનો વિચાર છે.

ગંગાબેન નાથુભાઈ અટોસ

( સરપંચ શ્રી )

વિનોદભાઈ સુખવાણી

( તલાટી શ્રી )

શ્રી રમેશભાઈ અટોસ

( સામાજિક કાર્યકતા )

Copyright © Gujaratgrampanchayat.com | Designed & Developed By : G mahiti Infomedia Pvt. Ltd