Login

પટોસણ ગ્રામ પંચાયત

તાલુકો : પાલનપુર

જીલ્લો : બનાસકાંઠા

  • bg4
સૌજન્ય

પટોસણ ગ્રામ પંચાયત

ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાથી આશરે ૧૭ કિ.મી દુર પટોસણ ગામ આવેલ છે.

  • પટોસણ ગામ ની વસ્તી ૩૨૨૨ છે.
  • ગામમાં ૧ પ્રાથમિક શાળા, ૧ માધ્યમિક શાળા અને ૫ આંગણવાડી આવેલ છે.
  • ગામનો મૂળ આધાર ખેતી અને પશુપાલન છે.
  • ગ્રામ પંચાયત દ્રારા ગામના પાણી ના નિકાલ માટે ગટર લાઈન અને આર.સી.સી. રોડ ની વેવસ્થા કરેલ છે.
  • ગામમાં પીવાના પાણી માટે  પંચાયત દ્રારા ૧ બોર અને ૫ પાણીની ટાંકી ની વેવસ્થા કરી દરેક ના ઘરે નળ કનેક્સન થી પાણી આપવામાં આવે છે.
  • ગ્રામ પંચાયત ઈંટરનેટ થી જોડાયલ છે.
  • ગામ ની અંદર જોવાલાયક સ્થળમાં મહાદેવ મંદિર,ગોગા મહારાજ નું મંદિર આવેલ છે.

અભિપ્રાય
  • Foshi girish govind bhai
    Very nice
  • Hitesh K. Chaudhary ( ૯૯૦૪૮૪૧૦૩૨)
    મને આજે એ વાત નો ગર્વ થયી રહ્યો છે કે હું પટોસણ નો છું. કે જે ગામે આજે આખા બનાસકાંઠા માં એની એક આગવી ઓળખ ઉભી કરી છે. અને હા પટોસણ ગામ દાનેશ્વરી ઓના ગામ તરીકે પણ ઉભરી આવ્યું છે.
  • Prakash C. Kathrotiya
    A Very Famous Village In Palanpur Taluka Of Banaskantha District.
  • Rahul dabhi
    આપણું ગામ સુંદર ગામ

ચૌધરી કુવરબેન મુળજીભાઇ

( સરપંચ શ્રી )

એમ.એમ. કરેણ

( તલાટી કમ મંત્રીશ્રી )

હિતેશ ચૌધરી

( વેબસાઈટ ઓપરેટર )

Copyright © Gujaratgrampanchayat.com | Designed & Developed By : G mahiti Infomedia Pvt. Ltd